News of Tuesday, 10th September 2024
અકુદરતી મોત અંગે અમને ખુલાસાઓ જોઇએ છેઃ ચંદ્રચૂડ
પ. બંગાળમાં સુપ્રીમના આદેશ છતાં ડોકટરો કામ નહિ કરવા મક્કમઃ મમતા સરકાર શું કરશે

આજે પાંચ સુધીમાં ડોકટરોને ડયુટી જોઇન્ટ કરી લેવા સુપ્રીમે આપેલ મહેતલને ડોકટરોએ ફગાવી દીધી અને આંદોલન ચાલુ રાખવા મક્કમ હોવાનું જાહેર કર્યું. કહ્યું છે કે અમને ન્યાય મળ્યો નથી. માંગણી સંતોષવામાં આવી નથી, માટે કામ કરશું નહિં. હવે મમતા સરકારને પગલાઓ લેવા સુપ્રીમ તરફથી છૂટઃ ધારાશાસ્ત્રી કપિલ સિબ્બલે કોર્ટમાં જણાવેલ કે ડોકટરોની પ. બંગાળમાં હડતાલને લીધે સારવાર નહિ મળતા ર૩ લોકોના મોત થયા છે.
(7:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
