<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th September 2024

‘‘પ્રેમ ના ફુલો''૧૫૦

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૭ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ

ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

સંન્‍યાસની આત્‍મા છેઃ અડગ, અચલ, અભય થવું

પ્રિય યોગ સમાધિ, 

પ્રેમ, સંન્‍યાસ ગોૈરી-શંકરની યાત્રા છે.ચડવામાં કઠણાઇ તો છે જ

પરંતુ દ્રઢ સંકલ્‍પના મીઠા ફળ પણ બધુ શાંતિ અને આનંદમાં સહેવુપરંતુ સંકલ્‍પ ન છોડવો.

માની સેવા કરજો પહેલાથી પણ વધારે સન્‍યાસ અધિકારોથી ભાગવાનું નામ નથી

પરિવાર નથી છોડવો, પરંતુ આખા સંસારને જ પરિવાર બનાવવો છે.

માને પણ સંન્‍યાસની  દિશામાં ઉન્‍મુખ કરજો કહેજો એમનેઃ સંસારની તરફ બહુ જોયું, હવે પ્રભુની તરફ આંખો ઉઠાવો.

અને તારા તરફથી એમને કોઇ કષ્‍ટ ન થાય, તેનું ધ્‍યાન રાખજો.પરંતુ એનો અર્થ નમવું  અથવા સમજૂતી કરવી નથી

સંન્‍યાસ સમજૂતી જાણતો જ નથી

અડગ અને  અચલ અને અભય- આ જ સંન્‍યાસની આત્‍મા છે.

- રજનીશના પ્રણામ

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(11:09 AM IST)