<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th September 2024

NSA ડોભાલ પુતિનને મળ્યા: રશિયાના રાષ્ટ્રપતિ ફરી મોદીને મળશે

NSA અજીત ડોભાલે વડાપ્રધાન મોદી અને ઝાલેન્સકી વચ્ચે પુતિનને બંધ બારણે થયેલી વાતચીતની વિસ્તૃત વિગતો આપી

NSA અજીત ડોભાલે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન પુતિને 22 ઓક્ટોબરે બ્રિક્સ બેઠક માટે વડાપ્રધાન મોદીના આગમન દરમિયાન બીજી મોદી-પુતિન વાતચીતની ઓફર કરી હતી. NSA અજીત ડોભાલે વડાપ્રધાન મોદી અને ઝાલેન્સકી વચ્ચે પુતિનને બંધ બારણે થયેલી વાતચીતની વિસ્તૃત વિગતો આપી હતી.

(10:02 PM IST)