<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th September 2024

બુલડોઝર પર બ્રેક :ઔરૈયામાં 100 થી વધુ મકાનો તોડવા પર અલ્હાબાદ હાઇકોર્ટની રોક

મકાનો તોડી પાડવાનું કામ 14 સપ્ટેમ્બરે થવાનું હતું.

 અલ્હાબાદ હાઈકોર્ટે ઔરૈયાના દિબિયાપુરમાં 100 થી વધુ મકાનો તોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. મકાનો તોડી પાડવાનું કામ 14 સપ્ટેમ્બરે થવાનું હતું. આ જોતાં, અરજદાર વતી એડવોકેટ્સે મુખ્ય ન્યાયાધીશને વિશેષ વિનંતી કરી અને કેસની સુનાવણીની પરવાનગી માંગી. જેના પર ચીફ જસ્ટિસે મોડી સાંજે જસ્ટિસ એસડી સિંહ અને જસ્ટિસ ડી રમેશની સ્પેશિયલ બેંચની રચના કરી હતી.

(11:31 PM IST)