<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th September 2024

લખનૌ એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન કારતૂસ મળી આવતાં ખળભળાટ

કારતૂસ મળી આવ્યું છે તેનું નામ શોએબ અહેમદ: કારતુસ સંબંધિત કાગળો બતાવવામાં સક્ષમ ન હોવાને કારણે કેસ નોંધાયો

લખનૌ એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન કારતૂસ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. ચેકિંગ દરમિયાન પેસેન્જર પાસે કારતુસ મળી આવ્યા હતા. જે વ્યક્તિ પાસેથી કારતૂસ મળી આવ્યું છે તેનું નામ શોએબ અહેમદ છે. કારતુસ સંબંધિત કાગળો બતાવવામાં સક્ષમ ન હોવાને કારણે, સરોજિની નગર પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.


 

(7:57 PM IST)