News of Tuesday, 17th September 2024
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભુવનેશ્વર જવા રવાના: સુભદ્રા યોજનાનું કરશે લોકાર્પણ
એક કરોડ મહિલાઓને પાંચ વર્ષ સુધી દર વર્ષે 10,000 રૂપિયાની સહાય

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભુવનેશ્વર જવા રવાના થઈ ગયા છે. મહિલા સશક્તિકરણ માટે સુભદ્રા યોજના શરૂ કરશે. આ યોજના હેઠળ, 21 થી 60 વર્ષની વયની લગભગ એક કરોડ મહિલાઓને પાંચ વર્ષ સુધી દર વર્ષે 10,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. આ નાણાકીય સહાય રક્ષાબંધન અને મહિલા દિવસના અવસર પર બે હપ્તામાં આપવામાં આવશે.
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
