તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 17th September 2024
કેજરીવાલના રાજીનામાથી અને બીજા કોઈને મુખ્યમંત્રી બનાવવાથી AAP પરનો ભ્રષ્ટાચારનો ડાઘ ધોવાશે નહીં
હરિયાણા ભાજપ નેતા અનિલ વીજે કહ્યું - જ્યાં સુધી ચૂંટણી પ્રચારની વાત છે, AAPનો દીવો ઓલવાઈ ગયો છે... અને કોઈ બુઝાયેલા દીવાથી મીણબત્તી પ્રગટાવતું નથી

હરિયાણાની અંબાલા કેન્ટ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અનિલ વિજે કહ્યું, “હું 6 વખત ચૂંટણી જીત્યો છું અને 7મી વખત ચૂંટણી લડી રહ્યો છું જેટલો મને આ ચૂંટણીમાં ક્યારેય મળ્યો નથી.
આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, “AAP પરના ભ્રષ્ટાચારના ડાઘ અરવિંદ કેજરીવાલના રાજીનામાથી અને બીજા કોઈને મુખ્યમંત્રી બનાવવાથી ધોવાશે નહીં. જ્યાં સુધી ચૂંટણી પ્રચારની વાત છે, AAPનો દીવો ઓલવાઈ ગયો છે... અને કોઈ બુઝાયેલા દીવાથી મીણબત્તી પ્રગટાવતો નથી.
(7:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
