News of Thursday, 19th September 2024
ઉત્તરપ્રદેશમાં વિજયભાઇ રૂપાણીઃ સદસ્યતા અભિયાનનો ધમધમાટ

રાજકોટઃ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે ઉત્તરપ્રદેશના કટરા વિધાનસભા ક્ષેત્રમાં આયોજિત સદસ્યતા અભિયાનની બેઠકને સંબોધિત કરી હતી અને ઘરે ઘરે જઇને ૮૮૦૦૦૦ર૦ર૪ પર મિસ્ડ કોલ કરીને ભાજપની સભ્યતા મેળવવા લોકોને આહવાન કર્યું હતું. જે ઉપરોકત તસ્વીરોમાં દર્શાય છે. (૭.ર૮)
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
