<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

બંગાળના જુનિયર ડોકટરો કાલે હડતાળ પાછી ખેંચશે :ફરજ પર પાછા ફરશે : OPD સેવાઓ સ્થગિત રહેશે.

પશ્ચિમ બંગાળના જુનિયર ડોક્ટરોએ આવતીકાલે હડતાળ પાછી ખેંચવાનો નિર્ણય લીધો

કોલકતા : પશ્ચિમ બંગાળના જુનિયર ડોકટરો આવતીકાલે હડતાળ પાછી ખેંચશે, શનિવારથી કામ પર પાછા ફરશે, ઇમરજન્સી સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવશે, OPD સેવાઓ સ્થગિત રહેશે. પશ્ચિમ બંગાળના જુનિયર ડોક્ટરોએ આવતીકાલે હડતાળ પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. શનિવારે કામ પર પરત ફરશે. ઇમરજન્સી સેવાઓ ફરી શરૂ થશે, પરંતુ OPD સેવાઓ સ્થગિત રહેશે.

(11:05 PM IST)