News of Saturday, 21st September 2024
ચીનમાં બ્યુટીફૂલ ગવર્નર તરીકે ઓળખાતા આ મહિલાએ 58 પુરુષો સાથે શારીરિક સંબંધો બાંધ્યા : 60 મિલિયન યુઆનની લાંચ લીધી : જબરું કાંડ આદર્યું

નવી દિલ્હી : ચીનમાં બ્યૂટીફૂલ ગવર્નર તરીકે ઓળખાતાં ઝોંગ યાંગ ગુઇઝોઉના ગવર્નર તરીકેનો એક મોટો કાંડ સામે આવ્યો છે. આરોપ છે કે તેઓ જ્યારે ગુઇઝોઉના કિઆનાન પ્રાંતના ગવર્નર હતા ત્યારે તેમણે તેમના હાથ નીચેના 58 પુરુષો સાથે શારીરિક સંબંધો બાંધ્યાં હતા અને 60 મિલિયન યુઆનની લાંચ પણ લીધી હતી. તેમની સુંદરતાના કારણે આજે પણ લોકો તેમને 'સુંદર ગવર્નર' કહીને બોલાવે છે.
ઝોંગ યાંગ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના (CPC)માં ડેપ્યુટી સેક્રેટરી તરીકે પણ સેવા આપી હતી. આ મહિલા ગવર્નર માત્ર 22 વર્ષની ઉંમરે ચાઈનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી (સીસીપી)માં જોડાઈને નેશનલ પીપલ્સ કોંગ્રેસમાં ઉચ્ચ-પ્રોફાઈલ ભૂમિકાઓ દ્વારા ઝડપથી આગળ વધ્યા.
(9:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
