News of Sunday, 22nd September 2024
નરેન્દ્રભાઈએ જો બાઈડનને હાથથી કોતરેલી ચાંદીની એન્ટિક ટ્રેનનું મોડલ ભેટમાં આપ્યું

ન્યૂયોર્ક: અમેરિકી પ્રવાસે રહેલ નરેન્દ્રભાઈ મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનને હાથથી કોતરેલી ચાંદીની એન્ટિક ટ્રેનનું મોડલ ભેટમાં આપ્યું હતું. અમેરિકાએ પણ ભારતની ૨૯૭ મૂલ્યવાન કલાકૃતિઓ પરત સોંપી છે.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
