<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd September 2024

પંડિત જવાહર લાલ નેહરુ અને સરદાર વલ્લભભાઈ પટેલના પત્રો PM મ્યુઝિયમને આપવા ગુજરાતના ઈતિહાસકારની માંગ

રિઝવાન કાદરીએ સોનિયા ગાંધીને પત્ર લખી નેહરુજી, સરદાર પટેલના ઈતિહાસ વિશે લોકોને જાણવાનું સરળ બનશે જણાવ્યુ

નવી દિલ્હી: પ્રાઇમ મિનિસ્ટર મેમોરિયલ લાઇબ્રેરી સોસાયટીના સભ્ય અને ગુજરાતના જાણીતા ઈતિહાસકાર રિઝવાન કાદરીએ, સોનિયા ગાંધીને એક પત્ર લખ્યો હતો, જેમાં તેમણે માંગ કરી હતી કે, સોનિયા ગાંધીએ પંડિત જવાહર લાલ નેહરુના પત્રો PM મ્યુઝિયમનેને સોંપવા જોઈએ. રિઝવાન કાદરીએ કહ્યું કે, આનાથી મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નેહરુ અને સરદાર પટેલના ઈતિહાસ વિશે લોકોને જાણવાનું સરળ બનશે.

(6:23 PM IST)