કેનેડામાં બદલાયો વધુ એક નિયમ 8:11 PM
તા. ૧૫ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર સુદ – ૧૫ રવિવાર
News of Monday, 23rd September 2024
વિજયભાઇ રૂપાણી દ્વારા ઉત્તર પ્રદેશમાં સદસ્યતા અભિયાનની કામગીરી પૂરજોશમાં

રાજકોટઃ પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ ભાજપના પ્રભારી વિજયભાઇ રૂપાણીએ ગઇકાલે ઉત્તર પ્રદેશના મૈનપુરી વિધાનસભા મત વિસ્તારમાં, ભાજપ સદસ્યતા અભિયાન અંતર્ગત ઘરે-ઘરે જઇને જાહેર જનતા સાથે પર 88000 02024 મિસ્ડ કોલ કરીને ભાજપની સદસ્યતા અપાવી હતી અને લોકોને આ સદસ્યતા અભિયાન વિશે અવગત કરાયા હતા.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
