હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 23rd September 2024
વિજયભાઇ રૂપાણી દ્વારા યુ.પી.માં ઘરે ઘરે સદસ્યતા અભિયાન

પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ ભાજપના પ્રભારી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં આજે ઉત્તરપ્રદેશના કાનપુર લોકસભા મતવિસ્તારમાં કિદવાઇનગર વિધાનસભામાં ભાજપ સદસ્યતા ઝુંબેશ ઘરે-ઘરે હાથ ધરવામાં આવી હતી અને લોકોએ ૮૮૦૦૦૦૨૦૨૪ પર મિસ્ડ કોલ કરીને ભાજપનું સભ્યપદ મેળવ્યુ હતું. આ તકે શ્રી રૂપાણી સાથે અનેક સ્થાનિક નેતાઓ અને મહાનુભાવો હાજર રહ્યા હતા
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
