<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th September 2024

ઓગસ્ટમાં ભારતીય નાગરિકોએ રૂ. ૩,૩૧,૫૬૩ કરોડ રોકડમાં જમા કરાવ્યા હતા, જ્યારે સમગ્ર દેશમાં સમાન સમયગાળા દરમિયાન બેન્કોમાંથી રૂ. ૩,૦૧,૪૨૯ કરોડની રોકડ ઉપાડી હતી

ઓગસ્ટ ૨૦૨૪ મહિનામાં;  ભારતીય નાગરિકોએ રૂ. ૩,૩૧,૫૬૩ કરોડ રોકડમાં જમા કરાવ્યા હતા, જ્યારે સમગ્ર દેશમાં સમાન સમયગાળા દરમિયાન બેન્કોમાંથી રૂ. ૩,૦૧,૪૨૯ કરોડની રોકડ ઉપાડી હતી • ઓગસ્ટ ૨૦૨૪ • થાપણો: રૂ. ૩,૩૧,૫૬૩ • ઉપાડ : રૂ. ૩,૦૧,૪૨૯ કરોડ: ન્યુઝ ફર્સ્ટ

 *હાઈ કેશ ડિપોઝિટ*

 • તમિલનાડુ: રૂ. ૩૨૯૨૧ કરોડ

 • ઉત્તર પ્રદેશ : રૂ. ૩૨૪૩૯ કરોડ 

 • ⁠મહારાષ્ટ્રઃ રૂ. ૩૧૭૬૫ કરોડ 

 • પશ્ચિમ બંગાળ: રૂ. ૨૬૪૨૪ કરોડ 

 • ગુજરાતઃ રૂ. ૨૦૬૪૨ કરોડ 

 કર્ણાટકઃ રૂ. ૨૦૬૧૦ કરોડ 

 

 *હાઈ કેશ વિડ્રોલ્સ*

 • મહારાષ્ટ્રઃ રૂ. ૩૧૭૭૧ કરોડ 

 • તમિલનાડુ: રૂ. ૩૦૨૫૬ કરોડ

 • ઉત્તર પ્રદેશ: રૂ. ૨૬૩૮૪ કરોડ 

 • પશ્ચિમ બંગાળ: રૂ. ૨૨૯૬૭ કરોડ 

 કર્ણાટકઃ રૂ. ૧૯૮૦૮ કરોડ 

 • ગુજરાતઃ રૂ. ૧૮૦૧૮ કરોડ 

(10:00 AM IST)