News of Wednesday, 25th September 2024
ઓલમ્પિકસ માંથી ડિસ્કવોલિફાઇડ થયા બાદ પીએમ મોદીએ મને ફોન પણ કર્યો ન હતો અને પી ટી ઉષા પણ ખોટું બોલ્યા હતા : વીનેશ ફોગાટ નું નિવેદન

નવી દિલ્હી : કુશ્તીબાજ ખેલાડીમાંથી રાજકારણમાં ઝંપલાવનારા વિનેશ ફોગાટ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
તાજેતરમાં તેમણે એક મીડિયા એજન્સીને જણાવ્યું કે, 'ઓલિમ્પિકમાંથી ડિસ્ક્વોલિફાઇ થયા બાદ પીએમ મોદીએ તેમને ફોન કર્યો નહોતો અને પીટી ઉષા પણ ખોટું બોલ્યા હતા.' વિનેશ ફોગાટના આ દાવા બાદ હરિયાણામાં ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.
તાજેતરમાં મીડિયા સાથે વાતચીત કરતાં વિનેશ ફોગાટે કહ્યું હતું કે, 'મેડલ આવે છે ત્યારે બધા ફોટા પડાવે છે. જ્યાં સુધી હું ફાઇનલમાં પહોંચી નહોતી, ત્યાં સુધી મને કોઈ ફોન આવ્યો નહોતો. જો તેમનામાં સાચે જ લાગણી હોત તો તેઓ સોશિયલ મીડિયામાં પ્રચાર કરવાને બદલે એક ફોન કરીને કહેતા કે, બેટા અમે તમારી સાથે છીએ તો એ મારા માટે ખૂબ મોટી વાત હોત.'
ચૂંટણી લડવાની તતરમાં તેમણે એક મીડિયા એજન્સીને જણાવ્યું કે, 'ઓલિમ્પિકમાંથી તેમને ફોન કર્યો ન પણ ખોટું બોલ્યા હતા.' વિનેશ
તાજેતરમાં મીડિયા સાથે વાતચીત કરતાં વિનેશ ફોગાટે કહ્યું હતું કે, 'મેડલ આવે છે ત્યારે બધા ફોટા પડાવે છે. જ્યાં સુધી હું ફાઇનલમાં પહોંચી નહોતી, ત્યાં સુધી મને કોઈ ફોન આવ્યો નહોતો. જો તેમનામાં સાચે જ લાગણી હોત તો તેઓ સોશિયલ મીડિયામાં પ્રચાર કરવાને બદલે એક ફોન કરીને કહેતા કે, બેટા અમે તમારી સાથે છીએ તો એ મારા માટે ખૂબ મોટી વાત હોત.'
(8:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
