<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th September 2024

રાજસ્થાન CET 2024: ઉમેદવારોની ભીડ, બારીઓમાંથી બસમાં પ્રવેશવા માટે સંઘર્ષ...

નવી દિલ્‍હીઃ રાજસ્થાનમાં 27મી અને 28મી સપ્ટેમ્બર 2024ના રોજ કોમન એલિજિબિલિટી ટેસ્ટ (CET) 2024ની પરીક્ષા લેવામાં આવી રહી છે. રાજસ્થાન સબઓર્ડિનેટ એન્ડ મિનિસ્ટરિયલ સર્વિસિસ સિલેક્શન બોર્ડ (RSMSSB) દ્વારા આયોજિત સરકારી નોકરીઓ માટેની આ પાત્રતા કસોટીમાં લાખો સ્નાતક ઉમેદવારો ભાગ લઈ રહ્યા છે. પરીક્ષા દરમિયાન ઉમેદવારોની ભીડ એટલી વધી ગઈ છે કે રાજ્ય સરકારની બસો પણ ઓછી દોડતી હોય તેવું લાગી રહ્યું છે. ઉમેદવારોના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે

(11:30 AM IST)