<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

આજે પણ પેટ્રોલ-ડિઝલના ભાવ સ્‍થિર

રાજકોટમાં એક લિટર પેટ્રોલના રૂા. ૯૪.૭૧: ડિઝલના રૂા. ૯૦.૪૦

નવી દિલ્‍હી,તા. ૩૦: ભારતીય તેલ કંપનીઓ દ્વારા ઈન્‍ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ તેલની કિંમતના આધારે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં બદલાવ કરવામાં આવે છે. જે બાદ લેટેસ્‍ટ ભાવ જારી કરવામાં આવે છે. ત્‍યારે આજે દેશના મોટાભાગના શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સ્‍થિર રહ્યા છે.

અમદાવાદમાં એક લિટર પેટ્રોલની કિંમત ૯૪.૨૩ રૂપિયા જયારે ડીઝલનો ભાવ ૮૯.૯૦ રૂપિયા પ્રતિ લિટર છે.

સુરતમાં એક લિટર પેટ્રોલની કિંમત ૯૪.૬૯ રૂપિયા જયારે ડીઝલનો ભાવ ૯૦.૩૮ રૂપિયા પ્રતિ લિટર છે.

વડોદરામાં એક લિટર પેટ્રોલની કિંમત ૯૪.૦૫ રૂપિયા જયારે ડીઝલનો ભાવ ૮૯.૭૨ રૂપિયા પ્રતિ લિટર છે.

રાજકોટમાં એક લિટર પેટ્રોલની કિંમત ૯૪.૭૧ રૂપિયા જયારે ડીઝલનો ભાવ ૯૦.૪૦ રૂપિયા પ્રતિ લિટર છે.

દિલ્‍હીમાં એક લિટર પેટ્રોલની કિંમત ૯૪.૭૨ રૂપિયા જયારે ડીઝલનો ભાવ ૮૭.૬૨ રૂપિયા પ્રતિ લિટર છે.

મુંબઈમાં એક લિટર પેટ્રોલની કિંમત ૧૦૩.૪૪ રૂપિયા જયારે ડીઝલનો ભાવ ૮૯.૯૭ રૂપિયા પ્રતિ લિટર છે.

ચેન્નાઈમાં એક લિટર પેટ્રોલની કિંમત ૧૦૦.૯૮ રૂપિયા જયારે ડીઝલનો ભાવ ૯૨.૫૬ રૂપિયા પ્રતિ લિટર છે.

કોલકાતામાં એક લિટર પેટ્રોલની કિંમત ૧૦૪.૯૫ રૂપિયા જયારે ડીઝલનો ભાવ ૯૧.૭૬ રૂપિયા પ્રતિ લિટર છે.

(1:48 PM IST)