તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 30th September 2024
ભારતીય શેરબજાર ઉંધે માથે પછડાયું, જ્યારે ચીનનું શેર બજાર જબરજસ્ત ઉચકાયું: ન્યૂઝ ફર્સ્ટ

આજે શેરબજારમાં સેન્સેક્સમાં ૧૨૭૨ પોઈન્ટનો ઘટાડો થયો હતો, જ્યારે નિફ્ટીમાં ૩૬૮ પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. રસપ્રદ વાત એ છે કે આજે તેથી તદ્દન વિપરીત ચાઇના માર્કેટ બે વાર અપર સર્કિટને હિટ કરેલ છે અને ૧૦% અપ રહી બંધ થયું હતું: ન્યૂઝ ફર્સ્ટ
*ભારતીય બજાર* | આજે
• સેન્સેક્સ : 1.49% ડાઉન ↓
• નિફ્ટી : 1.41% ડાઉન ↓
*ચાઈના માર્કેટ* | આજે
• શાંઘાઈ : 8.06% UP ↑
• શેનઝેન : 10.67% UP ↑
(6:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
