News of Thursday, 3rd October 2024
કેબિનેટ: 2020-21 થી 2025-26 સુધી મુખ્ય બંદરો અને ડોક લેબર બોર્ડના કર્મચારીઓ/કામદારો માટે સંશોધિત ઉત્પાદકતા લિંક્ડ રિવોર્ડ (PLR) યોજના
સુધારેલી પીએલઆર યોજનાથી મોટા બંદર અને ડોક લેબર બોર્ડના ૨૦,૭૦૪ કર્મચારીઓ/કામદારોને ફાયદો થશે

કેબિનેટ: 2020-21 થી 2025-26 સુધી મુખ્ય બંદરો અને ડોક લેબર બોર્ડના કર્મચારીઓ/કામદારો માટે સંશોધિત ઉત્પાદકતા લિંક્ડ રિવોર્ડ (PLR) યોજના સુધારેલી પીએલઆર યોજનાથી મોટા બંદર અને ડોક લેબર બોર્ડના ૨૦,૭૦૪ કર્મચારીઓ/કામદારોને ફાયદો થશે
વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે ૨૦૨૦-૨૧ થી ૨૦૨૫-૨૬ સુધી મુખ્ય બંદરો અને ડોક લેબર બોર્ડના કર્મચારીઓ/કામદારો માટે વર્તમાન ઉત્પાદકતા લિંક્ડ રિવોર્ડ (પીએલઆર) યોજનામાં સુધારાને મંજૂરી આપી છે.
૨૦૨૦-૨૧ થી ૨૦૨૫-૨૬ સુધી લાગુ થયેલી સુધારેલી પીએલઆર યોજનાથી મોટા બંદર અને ડોક લેબર બોર્ડના આશરે ૨૦,૭૦૪ કર્મચારીઓ/કામદારોને ફાયદો થશે. સમગ્ર સમયગાળા માટે કુલ નાણાકીય અસર અંદાજે રૂ. ૨૦૦ કરોડ હશે.
(11:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
