<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th October 2024

પંજાબના જલાલાબાદમાં અકાલી દળના વરિષ્ઠ નેતા અને AAP નેતા મનદીપ સિંહ વચ્‍ચે ઉગ્ર બોલાચાલીઃ અકાલી દળના નેતાએ મનદીપસિંહ પર ફાયરીંગ કર્યુઃ મનદીપસિંહને ગંભીર હાલતમાં હોસ્‍પિટલ ખાતે ખસેડાયા

જલાલાબાદ: આજે રવિવારે પંજાબના જલાલાબાદમાં અકાલી દળના વરિષ્ઠ નેતા અને AAP નેતા મનદીપ સિંહ બ્રાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, આ દરમિયાન કથિત રીતે અકાલી દળના નેતાએ ગોળી ચલાવી હતી જે AAP નેતાને છાતીમાં વાગી હતી. ઇજાગ્રસ્ત હાલતમાં મનદીપ સિંહને જલાલાબાદની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે

(3:53 PM IST)