News of Monday, 7th October 2024
વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ ૭

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્યાન વિધીઓ
આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૯ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬
વિધી - ૭:- ‘‘ લલાટના મધ્યમાં સૂક્ષ્મ શ્વાસ (પ્રાણ) ને ટકાવો. જયારે તે સુવાની ક્ષણમાં マદય સુધી પહોંચશે ત્યારે સ્વપ્ન અને સ્વયં મૃત્યુ ઉપર અધિકાર થઇ જશે''
આ વિધીને ત્રણ ભાગમાં લો. એક શ્વાસ ના ભીતર જે પ્રાણ છે, જે એનો સૂક્ષ્મ, અદૃશ્ય, અપાર્થિવ અંશ છે એનો તમારે અનુભવ કરવો પડશે. આ ત્યારે થાય છે જયારે તમે ભૂラકુટિયોની વચ્ચે અવધાનને સ્થિર રાખો છો ત્યારે એ સહેલાઇથી ઘટિત થાય છે. જો તમે અવધાનને અંતરાલમાં ટકાવો છો તો પણ ઘટે છે પરંતુ એટલી સહેલાઇથી નહી. જો તમે નાભિ- કેન્દ્ર પ્રત્યે સજાગ છો કે જયાં શ્વાસ આવે છે સ્પર્શીને જતો રહે છે તો પણ આ ઘટે છે પરંતુ ઓછી સહેલાઇથી. સૂક્ષ્મ -પ્રાણને જાણવાનો સુગમ માર્ગ એ છે કે તીસરી આંખમાં સ્થિર થવું આમેય તમે જયા પણ કેન્દ્રિત હશો તો પણ ઘટી જશે. તમે પ્રાણને પ્રભાવિત થતો અનુભવ કરશો.
સંકલન-
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
- રજનીશના પ્રણામ
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
