તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 8th October 2024
કોંગ્રેસ પાર્ટી દેશ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય કાવતરામાં સામેલ છે: દેશ વિરુદ્ધ અનેક આંતરરાષ્ટ્રીય ષડયંત્ર રચવામાં આવી રહ્યા છે: નરેન્દ્રભાઈ

નરેન્દ્રભાઈ મોદીએ ગંભીર આરોપ લગાવ્યો છે કે "કોંગ્રેસ પાર્ટી ભારત વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય કાવતરામાં સામેલ છે:
ટાઈમ્સએલજીબ્રાના અહેવાલ મુજબ પીએમએ કહ્યું, "ભારત વિરુદ્ધ અનેક આંતરરાષ્ટ્રીય ષડયંત્ર રચવામાં આવી રહ્યા છે"
"આખો દેશ જોઈ રહ્યો છે કે કોંગ્રેસનો એક નેતા કેવી રીતે સમુદાયો વચ્ચે નફરતના બીજ વાવે છે" - મોદી
(10:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
