<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th October 2024

વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્‍યાનની વિધીઓ ૮

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્‍યાન વિધીઓ

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૯ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ

ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.

સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

વિધીઃ- ૮  ‘‘આત્‍યંતિક ભકિતપૂર્વક શ્વાસના

બે સંધિ-સ્‍થળો ઉપર કેન્‍દ્રિત થઇ ને જ્ઞાતાને જાણી લો''

આ વિધીઓ વચ્‍ચે થોડો થોડો તફાવત છે. થોડું થોડું અંતર છે અને જો કે વિધિઓમાં તેઓ થોડા થોડા છે તો પણ તમારા માટે એ ભેદ બહુ થઇ શકે    છે. એ એકલો શબ્‍દ મોટો તફાવત પેદા કરે છે.

એના પ્રથમ રૂપમાં ભકિતનો સવાલ નહતો. તે માત્ર વૈજ્ઞાનિક વિધિ હતો. તમે પ્રયોગ કરો અને તે કામ કરશે. પરંતુ લોકો એવા છે કે જેઓ એવી શુષ્‍ક વૈજ્ઞાનિક વિધિઓ ઉપર કામ નહિ કરે. એટલા માટે જેઓ ભકિતના જગતના છે એમના માટે જરા જેટલો તફાવત કરવામાં આવ્‍યા છે. ‘‘ આત્‍યંતિક ભકિતપૂર્વક શ્વાસને બે સંધિ-સ્‍થળો ઉપર કેન્‍દ્રિત થઇ ને જ્ઞાતાને જાણી લો.

જો તમે વૈજ્ઞાનિક અભિગમના નથી, જો તમારૂ મન વૈજ્ઞાનિક નથી તો તમે આ વિધિનો પ્રયોગ કરો.

સંકલન તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(11:39 AM IST)