<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th October 2024

લંડનમાં નવરાત્રી મહોત્‍સવની પુ. જેન્‍તિરામ બાપા તથા રાજરાજેશ્વર ગુરૂજીની ઉપસ્‍થિતિમાં ઉજવણી

જૂનાગઢ ઇન્‍ટરનેશનલ સિધ્‍ધાશ્રમ સેન્‍ટર હેરો લંડન ખાતે સંસ્‍થાપક સનાતન ધર્મભૂષણશ્રી રાજરાજેશ્વરગુરૂજી દ્વારા નવરાત્રી મહોત્‍સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં ધુનડા સતપુરણધામ આશ્રમના સંસ્‍થાપક પૂ. જેન્‍તીરામબાપા ઉપસ્‍થિત રહી આરતીનો લાભ લીધો હતો. આ તકે લંડનના એનઆરઆઇ તેમજ ગુજરાતી પરિવારો ભારતમાં ઉજવાતા નવરાત્રી રાસ-ગરબાની જેમાં રાસોત્‍સવની મોજ માણી હતી. જે તસ્‍વીરમાં નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોશી, તસ્‍વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)

(1:34 PM IST)