<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th October 2024

૧૦ ગ્રામ સોનાના ર૪ કેરેટના રૂા. ૭૬૬૮૦ : રર કેરેટના રૂા. ૭૦,ર૯૦

રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા સહિતના શહેરોમાં ભાવમાં વધઘટ

રાજકોટ, તા. ૧૦ : ભારતમાં આજે સોનાની કિંમત ૨૨ કેરેટના ભાવ રુપિયા ૭૦,૨૯૦ પ્રતિ ગ્રામ અને ૨૪ કેરેટ સોના માટે રુપિયા ૭૬,૬૮૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

અમદાવાદમાં આજે સોનાનો ભાવ ૨૨ કેરેટ સોનાનો રુપિયા ૭૦,૩૪૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો રુપિયા ૭૬,૭૩૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

વડોદરામાં આજે સોનાનો ભાવ ૨૨ કેરેટ સોનાનો રુપિયા ૭૦,૩૪૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો રુપિયા ૭૬,૭૩૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

સુરતમાં આજે સોનાનો ભાવ ૨૨ કેરેટ સોનાનો રુપિયા ૭૦,૩૪૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો રુપિયા ૭૬,૭૩૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

રાજકોટમાં આજે સોનાનો ભાવ ૨૨ કેરેટ સોનાનો રુપિયા ૭૦,૩૪૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો રુપિયા ૭૬,૭૩૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

મુંબઈમાં સોનાની કિંમત ૨૨ કેરેટ સોના માટે રુપિયા ૭૦,૨૯૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોના માટે રુપિયા ૭૬,૬૮૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

દિલ્‍હીમાં આજે સોનાનો ભાવ ૨૨ કેરેટ સોના માટે રુપિયા ૭૦,૪૪૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો રુપિયા ૭૬,૮૩૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

બેંગલુરુમાં આજે સોનાની કિંમત ૨૨ કેરેટ સોના માટે રુપિયા ૭૦,૨૯૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોના માટે રુપિયા ૭૬,૬૮૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

હૈદરાબાદમાં આજે સોનાની કિંમત ૨૨ કેરેટ સોના માટે રુપિયા ૭૦,૨૯૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોના માટે રુપિયા ૭૬,૬૮૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.

(1:47 PM IST)