<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th October 2024

જૈન સાધુ પર અભદ્રતાનો આરોપ લગાવનાર પરિવારને 10 વર્ષ માટે જૈન સમાજમાંથી કાઢી મૂકવામાં આવ્યો

જૈન સમુદાયે છતરપુરના ઘુવારામાં જૈન સાધુ વિશાંત સાગર મહારાજ સાથે દુર્વ્યવહાર અને હુમલો કરવાના આરોપીને સમાજે કાઢી મુક્યો :આ આરોપીઓ અને તેમના પરિવારના સભ્યોને કોઈપણ સામાજિક કે ધાર્મિક કાર્યક્રમમાં આમંત્રિત કરાશે નહીં

(10:31 PM IST)