<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th October 2024

રાયગઢમાં ટ્રક આગના ગોળામાં ફેરવાઈ ભારે જહેમત બાદ આગને કાબુમાં લેવાઈ

રાયપુરમાં બે ટ્રક વચ્ચે જોરદાર અથડામણ : ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રકમાં ભયંકર રીતે આગની જ્વાળાઓ ઉભરાવા લાગી,

છત્તીસગઢ સમાચાર: છત્તીસગઢના રાયપુરમાં બે ટ્રક વચ્ચે જોરદાર અથડામણ થઈ, ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રકમાં ભયંકર રીતે આગની જ્વાળાઓ ઉભરાવા લાગી, જેના કારણે અફરા-તફરીનો માહોલ સર્જાયો. સ્થાનિક લોકોની મદદથી ફાયર બ્રિગેડના જવાનોને માહિતી આપવામાં આવી હતી, જે બાદ કોઈક રીતે આગ પર કાબૂ મેળવ્યો હતો, સમગ્ર મામલો દારામુડા પેટ્રોલ પંપ પાસેનો છે

(11:16 PM IST)