<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

સુપ્રીમ કોર્ટ ઓટીટી) અને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર દેખરેખ રાખવા અને તેનું સંચાલન કરવા માટે નિયમનકારી બોર્ડની જરૂરિયાતની માંગણી કરતી જાહેર હિતની અરજી ફગાવી દીધી


સુપ્રીમ કોર્ટે ભારતમાં ઓવર-ધ-ટોપ (ઓટીટી) અને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર દેખરેખ રાખવા અને તેનું સંચાલન કરવા માટે નિયમનકારી બોર્ડની જરૂરિયાતની માંગણી કરતી જાહેર હિતની અરજી - પીઆઈએલને ફગાવી દીધી છે.  અરજીમાં કહેવાયું છે કે આ પ્લેટફોર્મ કોઈપણ ચેક અને મર્યાદા વિના કામ કરે છે, જે પરંપરાગત મીડિયા જેમ કે ફિલ્મો અને ટીવી માટે ફરજિયાત છે.

સરકારને પીએફસી લિમિટેડ. હુડકો અને એનબીસીસી ઇન્ડિયા લિમિટેડ  પાસેથી અનુક્રમે લગભગ રૂ. ૪૬૨ કરોડ, રૂ. ૩૯૮ કરોડ અને રૂ. ૭૦ કરોડ ડિવિડન્ડના તબક્કા તરીકે પ્રાપ્ત થયા છે.

(11:05 PM IST)