<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

નીતીશે ડીજીપીને હાથ જોડીને ૬ મહિનામાં ૭૮૦૦૦ જગ્‍યા ભરવા કહ્યું

કાર્યક્રમ દરમ્‍યાન મુખ્‍યમંત્રી નીતીશે ડીજીપી આલોકરા જ સામે હાથ જોડીને પોલીસ વિભાગમાં જલ્‍દી ભરતી કરવા અપિલ કરી તેમણે કહ્યું, ‘‘આવતા વર્ષે ચુંટણી થવાની છે, ત્‍યારે છ મહિનામાં ૭૮૦૦૦ કર્મચારીઓની ભરતી પુરી કરી લ્‍યો'' તેમણે પોલીસ દળમાં મહિલાઓની સંખ્‍યા ૩પ ટકા સુધી વધારવા પર ભારત મૂકયો. મુખ્‍યમંત્રીની અપિલ પર વિરોધ પક્ષના નેતા તેજસ્‍વી યાદવે કહ્યું, ‘‘આખી દુનિયામાં આટલા અસહાય અને લાચાર મુખ્‍યમંત્રી નથી જોયા.

(3:12 PM IST)