News of Wednesday, 23rd October 2024
ધનતેરસ પહેલા સોનાના ભાવમાં ભડકો :અમદાવાદ,સુરત રાજકોટ,મુંબઇ સહિતના અન્ય શહેરોના જુઓ લેટેસ્ટ ભાવ
જાણો દેશના મુખ્ય શહેરોમાં શું છે 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ ?

અમદાવાદ : તારીખ 23 ઓક્ટોબરના રોજ ભારતના અન્ય શહેરમાં સોનાનો શું ભાવ છે : તે અંગે જાણીએ તો ભારતમાં આજે સોનાની કિંમત 22 કેરેટના ભાવ રુપિયા 72,990 પ્રતિ ગ્રામ અને 24 કેરેટ સોના માટે રુપિયા 79,630 પ્રતિ 10 ગ્રામ છે.
અમદાવાદમાં સોનાનો ભાવ
અમદાવાદમાં આજે સોનાનો ભાવ 22 કેરેટ સોનાનો રુપિયા 73,040 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો રુપિયા 79,680 પ્રતિ 10 ગ્રામ છે.
વડોદરામાં સોનાનો ભાવ
વડોદરામાં આજે સોનાનો ભાવ 22 કેરેટ સોનાનો રુપિયા 73,040 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો રુપિયા 79,680 પ્રતિ 10 ગ્રામ છે.
સુરતમાં સોનાનો ભાવ
સુરતમાં આજે સોનાનો ભાવ 22 કેરેટ સોનાનો રુપિયા 73,040 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો રુપિયા 79,680 પ્રતિ 10 ગ્રામ છે.
રાજકોટમાં સોનાનો ભાવ
રાજકોટમાં આજે સોનાનો ભાવ 22 કેરેટ સોનાનો રુપિયા 73,040 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો રુપિયા 79,680 પ્રતિ 10 ગ્રામ છે.
મુંબઈમાં સોનાનો ભાવ
મુંબઈમાં સોનાની કિંમત 22 કેરેટ સોના માટે રુપિયા 72,990 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોના માટે રુપિયા 79,630 પ્રતિ 10 ગ્રામ છે.
દિલ્હીમાં સોનાનો ભાવ
દિલ્હીમાં આજે સોનાનો ભાવ 22 કેરેટ સોના માટે રુપિયા 73,140 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો રુપિયા 79,780 પ્રતિ 10 ગ્રામ છે.
બેંગલુરુમાં સોનાનો ભાવ
બેંગલુરુમાં આજે સોનાની કિંમત 22 કેરેટ સોના માટે રુપિયા 72,990 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોના માટે રુપિયા 79,630 પ્રતિ 10 ગ્રામ છે.
હૈદરાબાદમાં સોનાનો ભાવ
હૈદરાબાદમાં આજે સોનાની કિંમત 22 કેરેટ સોના માટે રુપિયા 72,990 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોના માટે રુપિયા 79,630 પ્રતિ 10 ગ્રામ છે.
(2:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
