તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 27th October 2024
સીએમ ભગવંત માને AAP પંજાબના કન્વીનર પદેથી રાજીનામુ આપવાની ઈચ્છા વ્યક્ત કરી
તેઓ ઈચ્છે છે કે પાર્ટીને પૂર્ણ સમયનું વડા મળે જેથી અન્ય નેતાઓને તક મળે.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આમ આદમી પાર્ટી પંજાબના કન્વીનર પદેથી રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ભગવંત માનનું કહેવું છે કે મુખ્યમંત્રી પદની સાથે તેઓ સાત વર્ષ સુધી પ્રધાન પદની જવાબદારી પણ નિભાવી રહ્યા છે. તેઓ ઈચ્છે છે કે પાર્ટીને પૂર્ણ સમયનું વડા મળે જેથી અન્ય નેતાઓને તક મળે.
(7:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
