News of Monday, 28th October 2024
દિલ્હીમાં સ્થિતિ ગંભીર: પ્રદૂષણ બેહદ ખરાબ સ્થિતિએ પહોંચ્યું: GRAP-3 ના નિયમો ટૂંક સમયમાં લાગુ થશે: રવિવારે દિલ્હીનો એક્યુઆઈ આંક અતિ ગંભીર ૩૫૬ એટલે કે "ખૂબ નબળી" કેટેગરીમાં પહોંચ્યો

પ્રદૂષણને કારણે દિલ્હીમાં સ્થિતિ ગંભીર, GRAP-3 ટૂંક સમયમાં લાગુ થશે; વાહનો પર પ્રતિબંધ રહેશે.
રવિવારે દિલ્હીનો AQI 356 એટલે કે "ખૂબ નબળી" કેટેગરીમાં પહોંચ્યો હતો. તે શનિવારે 255 હતો. 24 કલાકમાં તેમાં 101 પોઈન્ટનો વધારો થયો છે.
સવારે દિલ્હીના આકાશમાં પણ ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હતી.
દિલ્હી અને એનસીઆરમાં પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. હવાની ગુણવત્તામાં કોઈ સુધારો થયો નથી. જ્યારે AQI 400ને પાર કરશે, ત્યારે GRAPના ત્રીજા તબક્કાના નિયંત્રણો લાગુ કરવામાં આવશે.
(9:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
