News of Tuesday, 29th October 2024
મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો : શિંદે જૂથના ધારાસભ્ય ગુમ: 20 કલાકથી કોઈ માહિતી નથી
ટિકિટ ન મળવાથી નારાજ ધારાસભ્ય ઘરની બહાર નીકળી ગયા !

મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે જૂથના ગુમ થયેલા ધારાસભ્ય હજુ સુધી મળ્યા નથી. કહેવામાં આવી રહ્યું છે કે ટિકિટ ન મળવાથી નારાજ ધારાસભ્ય ઘરની બહાર નીકળી ગયા છે અને પોતાનો ફોન પણ સ્વીચ ઓફ કરી દીધો છે. 20 કલાકથી વધુ સમય વીતી ગયો, પરંતુ કોઈ પત્તો લાગ્યો નથી. ક્રાઈમ બ્રાન્ચ અને પાલઘર પોલીસ તેમને શોધવામાં વ્યસ્ત છે.
(8:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
