<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st October 2024

આ દિવાળીએ સ્‍વયં ઝળહળીએ દીપની જેમ...

પ્રકાશનું પર્વ :.. આજે વર્ષનો સૌથી મોટો દિવાળીનો તહેવાર છે. પ્રકાશના પર્વની ઉજવણી કરવા માટે લોકોમાં થનગનાટ છે. નવા વર્ષના વહાલથી વધામણા કરવાની તૈયારી છે. વૈભવી અને દિવ્‍યાએ ઘર આંગણે દીવડાની આકર્ષક રંગોળી કરી તહેવારની ઉજવણીમાં સૂર પૂરાવ્‍યો છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(12:10 PM IST)