<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st October 2024

ઇન્‍દીરા ગાંધીની આજે પુણ્‍યતિથીઃ રાહુલ ગાંધીએ શ્રધ્‍ધાસુમન પાઠવ્‍યા

નવી દિલ્‍હીઃ દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્‍દીરા ગાંધીજીની આજે પુણ્‍યતિથી છે. તેમની પુણ્‍યતિથી નિમીતે રાજધાની દિલ્‍હીના શકિતસ્‍થળ ખાતે રાહુલ ગાંધીએ પુષ્‍પાંજલી અર્પી હતી. જયારે ઇન્‍દીરા ગાંધી મેમોરીયલમાં આયોજીત સાંસ્‍કૃતિક કાર્યક્રમમાં પણ જોડાયા હતા. આ ઉપરાંત અનેક રાજનેતાઓએ પૂર્વ વડાપ્રધાન ઇન્‍દીરાજીને શ્રધ્‍ધાસુમન અર્પણ કર્યા હતા.(

(2:32 PM IST)