<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st October 2024

પૃથ્‍વી પર વૃક્ષોની ત્રણમાંથી એક પ્રજાતિ લુપ્‍ત થતી જાય છે

ગ્‍લોબલ ટ્રી એસેસમેન્‍ટના અહેવાલમાં ચિંતાજનક ખુલાસો

નવી દિલ્‍હીઃ તા. ૩૧: પૃથ્‍વી પર હાજર વૃક્ષોની દર ત્રણ પ્રજાતિમાંથી એક લુપ્‍ત થવાના આરે છે. જેના કારણે પૃથ્‍વી પર જીવન જોખમમાં આવી શકે છે. ગ્‍લોબલ ટ્રી એસેસમેન્‍ટ એ તેના તાજેતરના અહેવાલમાં આ ચેતવણી આપી છે. ઇન્‍ટરનેશનલ યુનિયન ફોર કન્‍ઝર્વેશન ઓફ નેચરની રેડ લિસ્‍ટઓફ થ્રેટેનડ સ્‍પીસીઝ હેઠળ જૈવવિવિધતા પર સંયુકત રાષ્‍ટ્ર સીઓપી-૧૬ સમિટ દરમિયાન બહાર પાડવામાં આવેલા રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે.

(3:33 PM IST)