<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd November 2024

નવી દિલ્હી : ધનતેરસ પર RBI એ 102 ટન ગોલ્ડ ઈંગ્લેન્ડથી ભારત મગાવ્યું હજુ પણ ઘણું સોનું દેશની બહાર સચવાયેલું

નવી દિલ્હી : સામાન્ય રીતે ધનતેરસ પર લોકો સોનું અને ચાંદી ખરીદીને ઘરે લાવે છે. આ વખતે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પણ આ કામમાં પાછળ રહી નથી. આ વર્ષે આરબીઆઈ સિક્રેટ મિશન દ્વારા બ્રિટનની બેન્ક ઓફ ઈંગ્લેન્ડમાંથી 102 ટન સોનું ભારતમાં લાવી છે. સપ્ટેમ્બરના અંત સુધીમાં RBI પાસે કુલ 855 ટન સોનું હતું, જેમાંથી 510.5 ટન ભારતમાં સુરક્ષિત રાખવામાં આવ્યું હતું.

 

(3:36 PM IST)