News of Saturday, 2nd November 2024
હોંગકોંગ-થાઇલેન્ડથી ભારતમાં સાઇબર છેતરપિંડીનું મસમોટું કૌભાંડ; 159 કરોડ ની કાળી કમાણી

કસ્ટમ અધિકારી, નકલી બેંકથી લઇને બધું જ નકલી તૈયાર કરીને શેલ કંપનીનો ઉપયોગ કરી કમાયેલા કાળા નાણાંને વ્હાઈટ મનીમાં ફેરવવામાં આવતી હતી
નવી દિલ્હીઃ દેશમા આજે સાઇબર ક્રાઇમની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે અને સામાન્ય લોકો તેનાં ભોગ બનતા હોય છે. પણ દેશમા આ ગંદી રમત કેવા કેવા સ્વરૂપે રમવામાં આવી રહી છે તેનાં પુરાવા એક તપાસમાં ઇડીને હાથ લાગ્યા છે.
કસ્ટમ અધિકારી, નકલી બેંકથી લઇને બધું જ નકલી તૈયાર કરીને શેલ કંપનીનો ઉપયોગ કરી કમાયેલા કાળા નાણાંને વ્હાઈટ મનીમાં ફેરવવામાં આવતી હતી.
IPOમાં રોકાણ કરી ઉચ્ચ વળતર આપવા માટેની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા. આ આખાયે સ્કેમનો દોરીસંચાર છેક હોંગકોંગ અને થાઇલેન્ડમાં રહીને કરવામાં આવતો હતો, જયારે તે માટે ભારતમાં પણ એક ગેંગ બનાવવામાં આવી હતી. જેણે મળીને કુલ 159.70 કરોડની કાળી કમાણી કરી હતી.

(5:18 PM IST)

છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 