<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd November 2024

ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે અયોધ્યામાં સળગતા 25 લાખ દીવાઓના ડ્રોન ફૂટેજ શેર કર્યા :જુઓ વિડીયો

ગિનેસે લખ્યું, "નવો રેકોર્ડ: 2,512,585 તેલના દીવાઓ સાથે અયોધ્યામાં સૌથી મોટું પ્રદર્શન

ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સે અયોધ્યા (યુપી)માં દિવાળીની પૂર્વ સંધ્યાએ 'દીપોત્સવ' કાર્યક્રમમાં 25 લાખથી વધુ દીવાઓ પ્રગટાવવાના ડ્રોન ફૂટેજ જાહેર કર્યા છે. ગિનેસે લખ્યું, "નવો રેકોર્ડ: 2,512,585 તેલના દીવાઓ સાથે અયોધ્યામાં સૌથી મોટું પ્રદર્શન." આ સમયગાળા દરમિયાન, 1121 લોકોએ એકસાથે આરતી કરી હતી તેનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પણ બન્યો હતો.


 

(10:03 PM IST)