હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 3rd November 2024
ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે 'સંકલ્પ પત્ર' જાહેર: ગૃહમંત્રી અમિતભાઈ શાહે BJP મેનિફેસ્ટ બાહર પાડયો
ઝારખંડમાં પ્રથમ તબક્કાની ચૂંટણી 13 નવેમ્બરે: ઠરાવ પત્રમાં 300 યુનિટ મફત વીજળી સહિત અનેક બાબતોનો ઉલ્લેખ

રાંચી: ગૃહમંત્રી અમિતભાઈ શાહે ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે ભાજપનો 'સંકલ્પ પત્ર' બહાર પાડ્યો.
ડિજિટલ ડેસ્ક, રાંચી ભાજપે ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. ભાજપે પોતાના મેનિફેસ્ટોનું નામ 'સકલ્પ પત્ર' રાખ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઝારખંડ માટે 'સંકલ્પ પત્ર' જારી કર્યું છે. આ દરમિયાન આસામના સીએમ હિમંતા બિસ્વા સરમા, કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, સંજય સેઠ, ભાજપ ઝારખંડ અધ્યક્ષ બાબુલાલ મરાંડી પણ હાજર હતા.
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
