News of Monday, 4th November 2024
જાપાનને પાછળ રાખીને ૨૦૨૫માં વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે

ભારત જાપાનને પાછળ રાખીને ૨૦૨૫માં વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે: ઇન્ટરનેશનલ મોનેટરી ફંડનો (આઈએમએફ નો) વર્તારો..
1. યુએસએ - ૨૯.૮ ટ્રિલિયન ડોલર
2. ચીન - ૧૯.૭ ટ્રિલિયન ડોલર
3. જર્મની - ૪.૫ ટ્રિલિયન ડોલર
4. ભારત - ૪.૩૪ ટ્રિલિયન ડોલર
5. જાપાન - ૪.૩૧ ટ્રિલિયન ડોલર
વિશ્વભરમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાં પાંચમું સ્થાન મેળવવા માટે યુનાઇટેડ કિંગડમને વટાવીને, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના કહેવા મુજબ, ભારત હવે નાણાકીય વર્ષ ૨૦૨૫માં વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થાનું બિરુદ મેળવવા માટે જાપાનની સ્થિતિને ટેકઓવર કરે તેવી અપેક્ષા છે.
(10:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
