News of Monday, 4th November 2024
મિથુન ચક્રવર્તીની પહેલી પત્ની હેલેના લ્યુકનું અવસાન
...લગ્નના 4 મહિના પછી છૂટાછેડા

મ઼ુબઇઃ બોલિવૂડમાંથી વધુ એક ચોંકાવનારા સમાચાર છે. મિથુન ચક્રવર્તીની પહેલી પત્ની હેલેના લ્યુકનું અવસાન થયું છે. ડાન્સર અને એક્ટર કલ્પના અય્યરે સોશિયલ મીડિયા પર તેમના મૃત્યુની માહિતી આપી હતી. રિપોર્ટ્સ અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી હેલેનાની તબિયત ખૂબ જ ખરાબ હતી. પરંતુ તેણે ડોક્ટરોની સલાહ લીધી ન હતી. જે બાદ તેમણે 3 નવેમ્બરે યુએસએમાં અંતિમ શ્વાસ લીધા હતા.
(2:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
