News of Wednesday, 6th November 2024
જયપુર, પટના, સૂરત અને વિશાખાપટ્ટનમ ને માટે ફ્લાઇટ જલ્દી શરૂ થશે
એરલાઈન્સ કંપનીઓએ નવા ડેસ્ટિનેશન માટે ફ્લાઈટ શરૂ કરવાની તૈયારી શરૂ કરી દીધી ;૧૧ નવેમ્બરે વિસ્તારા એરલાઇન્સનું એયર ઇન્ડિયામાં વિલય થયા પછી ફેરફાર થશે,

રાયપુર: સ્વામી વિવેકાનંદ એરપોર્ટ, રાયપુર થી જેમ બને એમ જલદી (ટૂંક સમયમાં) જયપુર, પટના, સુરત અને વિશાખાપટ્ટનમ માટે ફ્લાઇટ શરૂ થશે. શિયાળાની ઋતુ શરૂ થતા ની સાથે જ વિમાન કંપનીયો નવા ડેસ્ટિનેશન માટે ફ્લાઇટ શરૂ કરવાની તૈયારીમાં લાગી ગયા છે. ૧૧ નવેમ્બરે વિસ્તારા એરલાઇન્સનું એયર ઇન્ડિયામાં વિલય થયા પછી ફેરફાર થશે,
સાથે સાથે યાત્રિકોની સંખ્યાને જોતા ઈન્ડિયાની ફ્લાઈટ કેટલાક નવા શહેરોને માટે શરૂ થશે. તેને માટે પહેલેથી જ સર્વે કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જોકે વિમાની કંપની દ્વારા હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ટ્રાવેલ્સ સંચાલોકોનુ કહેવું છે કે, નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (ડીજીસીએ) ના નિર્દેશ પર શિયાળાની સીઝન દેશભરના એરપોર્ટમાં ઉડાન ભરવવાળી ફ્લાઈટોને જારી કરી છે.
(9:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
