News of Wednesday, 6th November 2024
દિલ્હીના મીરા બાગમાં ભર બપોરે આઠથી નવ રાઉન્ડ ફાયરિંગ થતા દોડધામ : હુમલાખોર ફરાર
બદમાશોએ રાજ મંદિર નામના આઉટલેટમાં ગોળીબાર કર્યો : ઝડપી લેવા માટે પોલીસ દ્વારા તપાસ

નવી દિલ્હી તા.૬ : દિલ્હીના મીરા બાગમાં દિવસે દિવસે ગોળીબારના સમાચાર સામે આવી રહ્યા છે. બદમાશોએ રાજ મંદિર નામના આઉટલેટમાં ગોળીબાર કર્યો હતો. દિલ્હીના મીરા બાગમાં દિવસે દિવસે ગોળીબારના સમાચાર સામે આવી રહ્યા છે. બદમાશોએ રાજ મંદિર નામના આઉટલેટમાં ગોળીબાર કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, લગભગ 8-9 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટના બપોરે 2.35 વાગ્યાની છે.
(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
