<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

24 કેરેટ સોનાના 10 ગ્રામના રૂ.78,550 : 22 કેરેટના રૂ. 71,990

આજે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિતના શહેરના લેટેસ્ટ સોનાના ભાવની માહિતી

નવી દિલ્હી તા.૮ : આજે આપણે તારીખ 08 નવેમ્બરના રોજ ભારતના અન્ય શહેરમાં સોનાનો શું ભાવ છે તેના વિશે જાણીશુ. ભારતમાં આજે સોનાની કિંમત 22 કેરેટના ભાવ રુપિયા 71,990 પ્રતિ ગ્રામ અને 24 કેરેટ સોના માટે રુપિયા 78,550 પ્રતિ 10 ગ્રામ છે. 

અમદાવાદમાં સોનાનો ભાવ

અમદાવાદમાં આજે સોનાનો ભાવ 22 કેરેટ સોનાનો રુપિયા 72,040 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો રુપિયા 78,600 પ્રતિ 10 ગ્રામ છે. 

વડોદરામાં સોનાનો ભાવ

વડોદરામાં આજે સોનાનો ભાવ 22 કેરેટ સોનાનો રુપિયા 72,040 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો રુપિયા 78,600 પ્રતિ 10 ગ્રામ છે. 

સુરતમાં સોનાનો ભાવ 

સુરતમાં આજે સોનાનો ભાવ 22 કેરેટ સોનાનો રુપિયા 72,040 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો રુપિયા 78,600 પ્રતિ 10 ગ્રામ છે. 

રાજકોટમાં સોનાનો ભાવ

રાજકોટમાં આજે સોનાનો ભાવ 22 કેરેટ સોનાનો રુપિયા 72,040 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો રુપિયા 78,600 પ્રતિ 10 ગ્રામ છે. 

મુંબઈમાં સોનાનો ભાવ

મુંબઈમાં સોનાની કિંમત 22 કેરેટ સોના માટે રુપિયા 71,990 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોના માટે રુપિયા 78,550 પ્રતિ 10 ગ્રામ છે. 

દિલ્હીમાં સોનાનો ભાવ 

દિલ્હીમાં આજે સોનાનો ભાવ 22 કેરેટ સોના માટે રુપિયા 72,140 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો રુપિયા 78,700 પ્રતિ 10 ગ્રામ છે. 

બેંગલુરુમાં સોનાનો ભાવ

બેંગલુરુમાં આજે સોનાની કિંમત 22 કેરેટ સોના માટે રુપિયા 71,990 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોના માટે રુપિયા 78,550 પ્રતિ 10 ગ્રામ છે. 

હૈદરાબાદમાં સોનાનો ભાવ 

હૈદરાબાદમાં આજે સોનાની કિંમત 22 કેરેટ સોના માટે રુપિયા 71,990 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોના માટે રુપિયા 78,550 પ્રતિ 10 ગ્રામ છે.

(1:50 PM IST)