<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th November 2024

દેહરાદૂનમાં ક્રાઈમ લિટરેચર ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાનો સાહિત્ય મહોત્સવ

મહોત્સવનું આયોજન બીજીવાર યોજાય તેની લોકો ખૂબજ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા

 દહેરાદૂન: ક્રાઈમ લિટરેચર ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (સીએલએફઆઈ) ભારતનું આવું પહેલું અને એક માત્ર આયોજન છે, જેને અપરાધ, સાહિત્ય અને સંસ્કૃતિનો કુંભ કહી શકાય. આવા મહોત્સવનું આયોજન બીજીવાર યોજાય તેની લોકો ખૂબજ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, તે હવે તા.૨૯ નવેમ્બરથી ૧ ડિસેમ્બર સુધી દેહરાદુનમાં યોજાનાર  છે.


 

(12:29 AM IST)