<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th November 2024

જેનાચાર્ય પુ.રત્‍નસુંદરસુરિશ્વરજી મહારાજના આર્શીવાદ લેતા નરેન્‍દ્રભાઇઃ અનેક મુદે ચર્ચા કરી

મહારાષ્‍ટ્રના ધુલે ખાતે ચુંટણી પ્રચાર દરમ્‍યાન નરેન્‍દ્રભાઇએ જૈનાચાર્ય પુ.રત્‍નસુંદરસુરીશ્વરજી મહારાજના આર્શીવાદ લીધા હતા. પુ.રત્‍નસુંદરસુરીશ્વરજી મહારાજએ નરેન્‍દ્રભાઇને આર્શીવચન પાઠવી પોતાના પુસ્‍તકો ભેટ આપ્‍યા હતા. પુ.રત્‍નસુંદરસુરીશ્વરજી મહારાજ અને નરેન્‍દ્રભાઇ વચ્‍ચે અનેક મુદે ચર્ચા થઇ હતી.

(11:31 AM IST)