હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 9th November 2024
મહારાષ્ટ્ર વિધાનસભામા નોર્થ મુંબઈમા વજીરખાન પઠાણ ને જવાબદારી સોંપાઈ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા.૯ : ટૂંક સમય માં યોજાનારી મહારાષ્ટ્ર વિધાનસભા ની ચુંટણી મા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી ના પ્રમુખ અર્જુન ખડગે એ નોર્થ જિલ્લા વિધાનસભા ની સીટો ઉપર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઇ ડિપાર્ટમેન્ટ ના ચેરમેન અને ભારે આવડત અને કોઠા શુજ ધરાવતા અનુભવી વજીરખાન પઠાણ ને જવાબદારી સોંપવા માં આવેલ છે સંગઠન ના માહિર અને એલ એલ બી અભ્યાસુ વજીરખાન પઠાણ એ પરિણામ લક્ષી પૂરી નિષ્ઠા પૂર્વક જવાબદારી નિભાવી છે
અને જવાબદારી સોંપ્યા બાદ તુરત નોર્થ જિલ્લા માં જોર શોર થી પ્રચાર પસાર શરૂ કરી દેવા મા આવશે તેવું વજીરખાન પઠાણ ના અંગત વિશ્વાસુ નાસીર ખાન પઠાણે જણાવેલ હતુ.
(1:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
