હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજકોટમાં આજે પેટ્રોલના રૂ.૯૪.ર૪ ડિઝલના રૂ. ૮૯.૯૪ઃ ગુજરાત સહિત દેશના અન્ય ભાગોમાં શું છે પેટ્રોલ-ડીઝલના ભાવ જાણો : જુઓ સંપૂર્ણ યાદી

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ થઈ રહી છે. તેના આધારે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરવામાં આવે છે. જોકે, લાંબા સમયથી રાષ્ટ્રીય સ્તરે તેલની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી. ત્યારે આજે એટલે કે 10 નવેમ્બર, 2024ના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. જ્યારે રાજ્ય સ્તરે ભાવમાં થોડો ફેરફાર જોવા મળી શકે છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં, બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ $ 73.87 પર ટ્રેડ કરી રહ્યું છે, જ્યારે WTI ક્રૂડ પ્રતિ બેરલ $ 70.38 પર ટ્રેડ થઈ રહ્યું છે. તે જ સમયે, જો આપણે ભારત વિશે વાત કરીએ, તો સરકારી તેલ કંપનીઓએ આજે (રવિવાર), 10 નવેમ્બર 2024 ના રોજ પણ તમામ મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખ્યા છે.
દેશના આ મહાનગરોમાં જાણો ઇંધણના ભાવ
- દિલ્હીમાં એક લિટર પેટ્રોલ 96.72 રૂપિયા અને ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લિટર છે.
- કોલકાતામાં પેટ્રોલની કિંમત 106.03 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 92.76 રૂપિયા છે.
- ચેન્નાઈમાં એક લીટર પેટ્રોલ 102.63 રૂપિયા અને ડીઝલ 94.24 રૂપિયા પ્રતિ લીટર છે.
- મુંબઈમાં પેટ્રોલ 104.21 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 92.15 રૂપિયા પ્રતિ લીટર છે.
ઘરે બેઠા પેટ્રોલ અને ડીઝલના ભાવ તપાસો
પેટ્રોલ પંપ પર જઈને જ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાણવા જરૂરી નથી તમે ઘરે બેઠા પણ ઈંધણના ભાવ જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ કંપનીના SMS નંબર 9222201122 પર RSP અને તમારો સિટી પિન કોડ મેસેજ કરો. આવો જ SMS ભારત પેટ્રોલિયમ નંબર 9223112222 પર મોકલો. જો તમે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના ગ્રાહક છો, તો HP અને તમારા શહેરનો પિન કોડ 9222201122 નંબર પર SMS કરો.
ગુજરાતના આ મહાનગરોમાં જાણો ઇંધણના ભાવ










છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
